22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
બીએસઈ વિષેરોકાણકારોનો મંચ બજારની ગતિવિધિ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ કંપની વિશેષ મહત્ત્વની જાહેરાત
»É©ÉÉSÉÉù »ÉÉù
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ.
Ê»ÉG«ÉÖÊù÷Ò : 532921 lÉÉùÒLÉ: 10/07/2024 9:27:01 AM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ - ઈરાદા પત્ર મળ્યો

+¾à´ÉɱÉ
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ.એ જણાવ્યું છે કે કંપનીને સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા 30 વર્ષના કન્સેશન સમયગાળા માટે દિનદયાલ પોર્ટ સ્થિત બર્થ નંબર 13ના વિકાસ, સંચાલન અને જાળવણી માટે ઈરાદા પત્ર મળ્યો છે. કંપની કન્ટેનર કાર્ગો સહિત બહુહેતુક ક્લીન કાર્ગો માટે ડીબીએફઓટી (ડિઝાઈન, બિલ્ડ, ફાઈનાન્સ, સંચાલન અને ટ્રાન્સફર) હેઠળ બર્થનું સંચાલન કરશે. બર્થ નંબર 13 300 મીટર લાંબો છે અને વાર્ષિક 5.7 એમએમટી ક્ષમતા પ્રદાન કરે છે. નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન આ બર્થ ચાલુ થવાની અપેક્ષા છે.


¶Éàù §ÉÉ´É lÉÉ±É ´ÉyÉÖ ©ÉÉʾlÉÒ(+ÅOÉàY)
સ્પષ્ટતાઃ ગુજરાતી ભાષામાં કરવામાં આવેલો આ અનુવાદ માત્ર ગુજરાતી સમાજને અનુકૂળતા પૂરી પાડવાના ઉદ્દેશથી જ કરવામાં આવ્યો છે. અમે મૂળ અગ્રેજી માહિતીના આધારે યોગ્ય અનુવાદ કરવા માટે સંભવિત શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, તેમ છતાં કદાચ આ અનુવાદમાં ક્યાંક તફાવત રહી શકે છે. આ માહિતીનું મૂળ લખાણ-સાહિત્ય અંગ્રેજી વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ છે. આ ગુજરાતી સાઈટ એક વધારાની સુવિધાના ભાગરૂપ છે, જેથી તેનો ઉપયોગ કરનારે ઉપરોક્ત ખુલાસાને ધ્યાનમાં રાખીને તેમ જ દરેક જોખમો અને જવાબદારીઓ સ્વીકારીને ચાલવાનું રહેશે.