+¾à´ÉÉ±É |
|
ઈન્ફિબીમ એવેન્યુઝ લિ.એ અખબારી યાદી દ્વારા જણાવ્યું છે કે કંપની પેમેન્ટ ગેટવે પ્લેયર્સ પૈકી ઓનલાઈન રિટેલ મર્ચન્ટ માટે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) અથવા ડિજિટલ રૂપી ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા કરવા માટે ભારતની પ્રથમ પેમેન્ટ ગેટવે પ્લેયર બની છે.
|