22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
બીએસઈ વિષેરોકાણકારોનો મંચ બજારની ગતિવિધિ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ કંપની વિશેષ મહત્ત્વની જાહેરાત
»É©ÉÉSÉÉù »ÉÉù
lÉÉùÒLÉ: 14/03/2023 7:54:58 PM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É રજત ફાઈનાન્સની ઓફર ટુ બાય 17 માર્ચે ખૂલશે

+¾à´ÉɱÉ
ટ્રેડિંગ મેમ્બરોને જણાવવામાં આવે છે કે વિવિધ એક્વાયરર અને તેમના સહયોગી વતીથી રજત ફાઈનાન્સ લિ. (ટાર્ગેટ કંપની)ના શેરધારકો પાસેથી રૂ.10ની મૂળ કિંમતના 10,40,000 ઈક્વિટી શેર્સને શેરદીઠ રૂ.13.11ની ઈશ્યુ પ્રાઈસે હસ્તગત કરવાની ઓપન ઓફર કરી છે. આ ઓપન ઓફર 17 માર્ચ, 2023ના રોજ ખૂલી 3 એપ્રિલ, 2023ના રોજ બંધ થશે.

સંદર્ભ નોટિસ ક્રમાંકઃ 20230314-53


´ÉyÉÖ ©ÉÉʾlÉÒ(+ÅOÉàY)
સ્પષ્ટતાઃ ગુજરાતી ભાષામાં કરવામાં આવેલો આ અનુવાદ માત્ર ગુજરાતી સમાજને અનુકૂળતા પૂરી પાડવાના ઉદ્દેશથી જ કરવામાં આવ્યો છે. અમે મૂળ અગ્રેજી માહિતીના આધારે યોગ્ય અનુવાદ કરવા માટે સંભવિત શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, તેમ છતાં કદાચ આ અનુવાદમાં ક્યાંક તફાવત રહી શકે છે. આ માહિતીનું મૂળ લખાણ-સાહિત્ય અંગ્રેજી વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ છે. આ ગુજરાતી સાઈટ એક વધારાની સુવિધાના ભાગરૂપ છે, જેથી તેનો ઉપયોગ કરનારે ઉપરોક્ત ખુલાસાને ધ્યાનમાં રાખીને તેમ જ દરેક જોખમો અને જવાબદારીઓ સ્વીકારીને ચાલવાનું રહેશે.