+¾à´ÉÉ±É |
|
લેમન ટ્રી હોટેલ્સ લિ.એ જણાવ્યું હતું કે કંપનીએ લેમન ટ્રી હોટેલ્સ, કેમ્પટી રોડ, મસુરી અને લેમન ટ્રી હોટેલ, વારાણસી માટે લાઈસન્સ કરાર કર્યા છે. આ બન્ને પ્રોપર્ટીને કંપનીની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કાર્નેશન હોટેલ્સ પ્રા.લિ. દ્વારા મેનેજ કરાશે અને તે અનુક્રમે નાણાકીય વર્ષ 2026 અને નાણાકીય વર્ષ 2028 માં ખૂલવાની અપેક્ષા છે.
|