+¾à´ÉÉ±É |
|
ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જ (ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર-આઈએફએસસી)ના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકેનો કાર્યભાર વિજય કૃષ્ણમૂર્તિએ સંભાળ્યો છે. આ પૂર્વે તેમને બીએસઈમાંથી ઈન્ડિયા આઈએનએક્સના ઈન્ટરિમ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નીમવામાં આવ્યા હતા.
વિજય કૃષ્ણમૂર્તિ મુંબઈ યુનિવર્સિટીના ફાઈનાન્સ અમે માર્કેટિંગમાં ગ્રેજ્યુએટ છે અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ધરાવે છે.
|