+¾à´ÉÉ±É |
|
ઈક્વિપ સોશિયલ ઈમ્પેક્સ ટેક્નોલોજી લિ.એ જણાવ્યું હતું કે કંપનીના એક પ્રમોટર ઈક્વિવાસ કેપિટલ પ્રા.લિ. (વેચાણકર્તા) એ સ્ટોક એક્સચેન્જ મેકેનિઝમ મારફતે ઈક્વિપ સોશિયલ ઈમ્પેક્સ ટેક્નોલોજી લિ.ના રૂ.1 ની મૂળ કિંમતના વધુમાં વધુ 1,45,33,580 ઈક્વિટી શેર્સને વેચવા માટે ઓફર ફોર સેલનું આયોજન કર્યુ છે. આ ઓફર ફોર સેલ માટે શેરદીઠ રૂ.27 ની ફ્લોર પ્રાઈસ નક્કી કરવામાં આવી છે.
|