+¾à´ÉÉ±É |
|
મુંબઈ, તા. 8 સપ્ટેમ્બર, 2023
એક્સચેન્જના ટ્રેડિંગ મેમ્બરોને જણાવવામાં આવે છે કે એશિયા ઈન્ડેક્સ પ્રા. લિ.એ એસએન્ડપી બીએસઈ ઇન્ડેક્સ માટેના પુન:રચનાના પરિણામો જાહેર કર્યા છે, જે 18 સપ્ટેમ્બર, 2023ના રોજથી લાગુ થશે.
- એસએન્ડપી બીએસઈ કમોડિટીઝમાંથી 10 કંપનીઓને બહાર કરી 10 કંપનીઓને સામેલ કરવામાં આવશે.
- એસએન્ડપી બીએસઈ કંઝ્યુમર ડિસ્ક્રિશનરીમાંથી 27 કંપનીઓને બહારી કરી 20 કંપનીઓને સામેલ કરવામાં આવશે.
- એસએન્ડપી બીએસઈ એફએમસીજીમાંથી 6 કંપનીઓને બહારી કરી 4 કંપનીઓને સામેલ કરવામાં આવશે.
- એસએન્ડપી બીએસઈ એનર્જીમાંથી 1 કંપનીને બહારી કરી 1 કંપનીને સામેલ કરવામાં આવશે.
- એસએન્ડપી બીએસઈ ફાઈનાન્સિયલ સર્વિસિસમાંથી 05 કંપનીઓને બહારી કરી 07 કંપનીઓને સામેલ કરવામાં આવશે.
- એસએન્ડપી બીએસઈ હેલ્થકેરમાંથી 7 કંપનીઓને બહારી કરી 3 કંપનીઓને સામેલ કરવામાં આવશે.
- એસએન્ડપી બીએસઈ ઈન્ડસ્ટ્રિયલ્સમાંથી 8 કંપનીઓને બહારી કરી 17 કંપનીઓને સામેલ કરવામાં આવશે.
- એસએન્ડપી બીએસઈ આઈટીમાંથી 7 કંપનીઓને બહારી કરી 7 કંપનીઓને સામેલ કરવામાં આવશે.
- એસએન્ડપી બીએસઈ ટેલિકોમ્યુનિકેશનમાં 1 કંપનીને સામેલ કરવામાં આવશે.
- એસએન્ડપી બીએસઈ યુટિલિટીઝમાં 1 કંપનીને સામેલ કરવામાં આવશે.
- એસએન્ડપી બીએસઈ આઈપીઓમાંથી 3 કંપનીઓને બહારી કરવામાં આવશે.
- એસએન્ડપી બીએસઈ ડિવિડંડ સ્ટેબિલિટી ઈન્ડેક્સમાંથી 1 કંપનીને બહારી કરી 6 કંપનીઓને સામેલ કરવામાં આવશે.
- એસએન્ડપી બીએસઈ ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સમાંથી 1 કંપનીને બહારી કરી 1 કંપનીને સામેલ કરવામાં આવશે.
- એસએન્ડપી બીએસઈ ઉન્નત વેલ્યુ ઈન્ડેક્સમાંથી 3 કંપનીઓને બહારી કરી 3 કંપનીઓને સામેલ કરવામાં આવશે.
- એસએન્ડપી બીએસઈ મોમેન્ટમ ઈન્ડેક્સમાંથી 15 કંપનીઓને બહારી કરી 15 કંપનીઓને સામેલ કરવામાં આવશે.
- એસએન્ડપી બીએસઈ લો વોલેટિલિટી ઈન્ડેક્સમાંથી 7 કંપનીઓને બહારી કરી 7 કંપનીઓને સામેલ કરવામાં આવશે.
- એસએન્ડપી બીએસઈ ક્વોલિટી ઈન્ડેક્સમાંથી 11 કંપનીઓને બહારી કરી 11 કંપનીઓને સામેલ કરવામાં આવશે.
- એસએન્ડપી બીએસઈ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઈન્ડેક્સમાંથી 1 કંપનીને બહારી કરી 1 કંપનીને સામેલ કરવામાં આવશે.
|