+¾à´ÉÉ±É |
|
વેલસ્પન ઈન્ડિયા લિ.એ જણાવ્યું છે કે કંપનીએ ઈએમઈએ ક્ષેત્ર માટે ધ વોલ્ટ ડિઝની કંપની સાથે તેના બ્રાન્ડ લાઈસન્સિંગ કરારની જાહેરાત કરી છે. લાઈસન્સ કંપનીને ડિઝની, પિક્સાર, માર્વેલ અને લુકાસ બ્રાન્ડ્સમાં ડિઝનીની વિશાળ ફ્રેન્ચાઇઝીસ અને પાત્રોનો લાભ લેતા હોમ ટેક્સટાઇલ ઉત્પાદનોની સંપૂર્ણ શ્રેણી ડિઝાઇન, વિકાસ, ઉત્પાદન અને વિતરણના અધિકારો આપશે.
|