+¾à´ÉÉ±É |
|
જી. કે. પી. પ્રિન્ટિંગ એન્ડ પેકેજિંગ લિ.એ વર્તમાન સુવિધાઓના સ્થળાંતર માટે વાપી સ્થિત 43,234 ચોરસ ફૂટ જમીન હસ્તગત કરવા સંબંધિત જણાવ્યું છે કે કંપનીને 22 જૂન, 2022ના રોજ બિઝનેસના નવા વિસ્તરણ માટે વાપીમાં 43,234 ચોરસ ફૂટ જમીન પર ઉત્પાદન એકમના નિર્માણ માટે ટાઉન પ્લાનિંગ ઓથોરિટી પાસેથી મંજૂરી મળી છે.
|