+¾à´ÉÉ±É |
|
નઝારા ટેક્નોલોજીસ લિ.એ જણાવ્યું છે કે કંપનીએ તેલંગણા સરકાર સાથે સમજૂતી કરાર કર્યા છે. આ વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા કંપનીનો ઉદ્દેશ્ય ગેમિંગ અને ડિજિટલ એન્ટરટેઈન્ટમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને એગ્રણી એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ (એઆઈ સીઓઈ)ની સ્થાપના કરવાનો છે.
|