+¾à´ÉÉ±É |
|
એક્સચેન્જના ધ્યાન પર લાવવામાં આવ્યું છે કે ઐશા સિથિકા (ફોન નંબરો 8143643760, 8769709463, 8534957183)
તેની ઓનલાઈન ઉપસ્થિતિ
(https://stocks.hempa-vip.com/) દ્વારા અનધિકૃત પ્રવૃત્તિ જેવી કે પોતે સેબી રજિસ્ટર્ડ ઈન્ડરમીડિયરી હોવાની ગેરરજૂઆત કરી એકાઉન્ટ હેન્ડલિંગ સર્વિસીસ અને ભંડોળ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ કરે છે.
રોકાણકારો એની નોંધ લે કે ઉક્ત વ્યક્તિ કે હસ્તી બીએસઈ લિમિટેડની મેમ્બર નથી કે નથી રજિસ્ટર્ડ મેમ્બરની અધિકૃત વ્યક્તિ. એક્સચેન્જ રજિસ્ટર્ડ ઈન્ડરમીડિયરીઝની ચકાસણી માટેની સુવિધા પૂરી પાડે છે એનો રોકાણકારો લાભ લે.
|