+¾à´ÉÉ±É |
|
એક્સચેન્જના ટ્રેડિંગ મેમ્બરોને જણાવવામાં આવે છે કે 18 સપ્ટેમ્બર, 2023થી એક્સચેન્જના કેશ સેગમેન્ટમાં ટ્રેડિંગ મેમ્બર (ડિપોઝીટ બેઝ્ડ મેમ્બર) તરીકે ટ્રેડ્ઝ ઈન્વેસ્ટમેન્ટ પ્રા. લિ. (મેમ્બર નં. 6818)નો સમાવેશ કરવામાં આવશે.
સંદર્ભ નોટિસ ક્રમાંકઃ 20230915-16 |