+¾à´ÉÉ±É |
|
એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ લિ.એ જણાવ્યું છે કે બોલીવુડ સુપરસ્ટાર અને પોપ કલ્ચર આઈકોન રણવીર સિંઘ પ્રીમિયમ બ્રાન્ડોનો પોર્ટફોલિયો ઓફર કરવા માટે એક નવા બિઝનેસ વેન્ચરમાં બજારની અગ્રણી એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ લિ. (એબીડીએલ) સાથે ઈક્વિટી પાર્ટનર બનશે.
|