+¾à´ÉÉ±É |
|
એક્સિકોન ઈવેન્ટ્સ મીડિયા સોલ્યુશન્સ લિ.એ જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી સાથે ભારતના માનનીય પ્રેસિડેન્ટ દ્વારા ગ્રેટર નોઈડમાં 21 સપ્ટેમ્બર, 2023ના રોજ યોજાના એક્સપો માર્ટ (ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સહ-આયોજિત સમારોહ)નું ઉદ્ઘાટન માટે તૈયાર છે. ઉત્તર પ્રદેશથી 2,000થી વધુ પ્રદર્શકો સાથે 66 દેશોના 500થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારોએ હાજરી આપવા માટે પહેલેથી રજિસ્ટર્ડ કર્યું છે અને વૈશ્વિક મંચ તરફ આગળ વધવા માટે જોડાણો સ્થાપિત કરવાની અનન્ય તક મળશે. ધ યુપી ઈન્ટરનેશનલ ટ્રેડ શો 2023 આઈટી-આઈટીઈેસ, એમેસએમઈ અને સ્ટાર્ટઅપ્સ જેવા મુખ્ય ઈન્ડસ્ટ્રીઝ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને એન્ટ્રેપ્રનેન્યોર્સ, ઈન્નોવેટર્સ, મેન્યુફેક્ચરર્સ અને એક્સપોર્ટર્સ માટે વૈશ્વિક પ્લેટફોર્મ બનાવવાની છે.
|