+¾à´ÉÉ±É |
|
વીરહેલ્થ કેર લિ.એ જણાવ્યું છે કે કંપનીને અમેરિકામાં ટોચની સંસ્થાકીય સપ્લાયર કંપની પાસેથી આશરે રૂ.0.34 કરોડનો નિકાસ ઓર્ડર મળ્યો છે. આજ સુધીમાં કંપનીને અંદાજે રૂ.4.50 કરોડના નિકાસ ઓર્ડર મળ્યા છે. કંપનીએ રૂ.3 કરોડના ઓર્ડરનું સફળતાપૂર્વક ઉત્પાદન અને શિપિંગ કર્યું છે અને બેલેન્સ ઓર્ડર 30 ઓક્ટોબર, 2024 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
|