+¾à´ÉÉ±É |
|
અનુપમ રસાયણ ઈન્ડિયા લિ.ની 12 ફેબ્રુઆરી, 2024ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં તેના ઉત્પાદન એકમોમાં 100 ટકા કેપ્ટિવનો ઉપયોગ માટે રિન્યુએબલ એનર્જી (જેવી કે વિન્ડ એનર્જી અને સોલાર એનર્જી)ના ઉત્પાદન માટે ગુજરાતના ભરુચમાં 9.6 મેગાવોટની કુલ ક્ષમતાના હાઈબ્રિડ પાવર પ્લાન્ટની સ્થાપના કરવા મંજૂરી આપી છે.
|