+¾à´ÉÉ±É |
|
દિલીપ બિલ્ડકોન લિ.એ જણાવ્યું છે કે કંપની કોંકણ રેલવે કોર્પોરેશન લિ. દ્વારા કેરળ રાજ્યના કોઝિકોડ અને વાયનાડ જિલ્લામાં ટ્વિન ટ્યુબ યુનિડાયરેક્શન ટનલ (દરેક ટ્રાફિટના ડિરેક્શનમાં 2-લેન)નું નિર્માણ માટે કેરળ રાજ્યમાં એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન ધોરણે બહાર પાડવામાં આવેલ ટેન્ડર માટે કંપની લોએસ્ટ-1 બિડર તરીકે જાહેર થઈ છે.
|