+¾à´ÉÉ±É |
|
અલ્ટ્રાકેબ (ઈન્ડિયા) લિ.ની બોર્ડ મીટિંગ 10 જાન્યુઆરી, 2025 ના રોજ મળી હતી જેમાં રાઈટના ધોરણે પ્રત્યેક 25 શેર્સની સામે 9 ઈક્વિટી શેર્સના પ્રમાણમાં રૂ.2 ની મૂળ કિંમતના 3,43,52,100 ઈક્વિટી શેર્સ રૂ.14.5 ના ભાવે ઈશ્યુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
|