+¾à´ÉÉ±É |
|
એજીઆઈ ગ્રીનપેક લિ.ને 31 ડિસેમ્બર, 2022ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.0.14 કરોડની ચોખ્ખી ખોટ થઈ છે, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે રૂ.0.95 કરોડ થઈ હતી. કંપનીની કામકાજની કુલ આવક રૂ.570.40 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.398.77 કરોડ થઈ હતી.
|