+¾à´ÉÉ±É |
|
પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લિ.એ જણાવ્યું છે કે કંપનીને ગુજરાત, ગીફ્ટ સિટીમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (આઈએફએસસી) ખાતે ફાઈનાન્સ કંપની (સંપૂર્ણ માલિકીની સબસિડિયરી તરીકે)ની સ્થાપના કરવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ નો ઓબ્જેક્શન લેટર આપ્યોય છે. તે મુજબ કંપનીએ 11 ફેબ્રુઆરી, 2024ના રોજ સંપૂર્ણ માલિકીની સબસિડિયરી તરીકે ``પીએફસી ઈન્ફ્રા ફાઈનાન્સ આઈએફએસસી લિ.''ની સ્થાપના કરી છે.
|