+¾à´ÉÉ±É |
|
એચઈજી લિ.એ જણાવ્યું હતું કે કંપનીની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી ટીએસીસી લિ.એ સિલોન ગ્રાફીન ટેકનોલોજીસ (સીજીટી) સાથે સમજૂતી કરાર કર્યા છે જે હેઠળ ગ્રાફીન ટેકનોલોજીને આગળ વધારવા અને વિવિધ એપ્લિકેશનો માટે તેની વિશાળ સંભાવનાની ચકાસણી કરવામાં આવશે.
|