+¾à´ÉÉ±É |
|
મહિન્દ્ર સીઆઈઈ ઓટોમોટીવ લિ.એ જણાવ્યું છે કે કંપનીનું નામ મહિન્દ્ર સીઆઈઈ ઓટોમોટીવ લિ.થી બદલીને સીઆઈઈ ઓટોમોટીવ ઈન્ડિયા લિ. કરવા અને મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનમાં ફેરફાર કરવા અંગેના ઠરાવો પર શેરધારકોની મંજૂરી મેળવવા પોસ્ટલ બેલોટ યોજવામાં આવ્યો છે.
ભરેલાં બેલોટ ફોર્મ પહોંચાડવાની અંતિમ તારીખ 2 માર્ચ, 2023 છે, જેનું પરિણામ 3 માર્ચ, 2023ના રોજ જાહેર કરવામાં આવશે. |