+¾à´ÉÉ±É |
|
ચાર્ટર્ડ ફાઈનાન્સ મેનેજમેન્ટ પ્રા. લિ.એ(ઓફરની મેનેજર)એ રાજીવ વશિષ્ઠ, ગૌરવ કુમાર અને અનન્યા મેનેજમેન્ટ કંસલ્ટેન્ટ પ્રા. લિ. (એકવાયરર) વતીથી ગણેશ ફિલ્મ્સ ઈન્ડિયા લિ. (ટાર્ગેટ કંપની)ના રૂ.10ની મૂળ કિંમતના 7,81,998 ફુલ્લી પેઈડ-અપ ઈક્વિટી શેરો હસ્તગત કરવાની ઓપન ઓફર કરી છે. આ ઓફર 30 જૂન, 2022ના રોજ ખૂલશે અને 13 જુલાઈ, 2022ના રોજ બંધ થશે. |