+¾à´ÉÉ±É |
|
ઈન્ડિયન મેટલ્સ એન્ડ ફેરો એલોય્ઝ લિ.એ જણાવ્યું છે કે કંપનીના વાઈસ ચેરમેન તરીકે શ્રી બૈજયંત પાંડાની અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે શ્રી સુભ્રકાંત પાંડાની પુનઃનિમણૂક કરવાના ઠરાવને કંપનીના શેરધારકોએ પોસ્ટલ બેલોટ દ્વારા જરૂરી બહુમતીથી પસાર કર્યા છે.
|