+¾à´ÉÉ±É |
|
રેડિકો ખૈતાન લિ.એ જણાવ્યું છે કે કંપનીએ ગામ - કંદુની, બ્લોક/ તહેસિલ - બિસવાન, સુસિધૌલી -બિસવાન રોડ જિલ્લો સીતાપુર 261 145, ઉત્તર પ્રદેશ સ્થિત હાલમાં સ્થાપિત સ્ટેટ-ઓફ-ધ- આર્ટ ટેક્નોલોજીવાળી ગ્રીનફિલ્ડ ગ્રેન ડિસ્ટિલરીમાં આજે સફળતાપૂર્વક વેપારી ધોરણે ઉત્પાદન શરું કર્યું છે.
|