+¾à´ÉÉ±É |
|
સ્કાય ગોલ્ડ લિ.ની 29 નવેમ્બર, 2024ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં ભારતમાં સંપૂર્ણ માલિકીનીની સબસિડિયરીની સ્થાપના કરવા અને એડિશનલ ડિરેક્ટર તરીકે શ્રી ભરત ઝવેરીની નિમણૂક કરવા અને નોમિનેશન એન્ડ રેમ્યુનરેશન કમિટીનું પુનર્ગઠન કરવાના પ્રસ્તાવો મંજૂર કરવામાં આવ્યા છે.
|