+¾à´ÉÉ±É |
|
આઈઆઈએફએલ હોલ્ડિંગ્સ લિ.એ જણાવ્યું છે કે ક્રિસિલ રેટિંગ્સ લિ. (ક્રિસિલ)એ આઈઆઈએફએલ ફાઈનાન્સ લિ. (આઈઆઈએફએલ ફાઈનાન્સ), આઈઆઈએફએલ હોમ ફાઈનાન્સ લિ. (એચએફસી) અને આઈઆઈએફએલ સમસ્ત ફાઈનાન્સ લિ. (સમસ્ત) (કંપનીની મટિરિયલ સબસિડિયરીઓ)ની બેન્ક લોન સુવિધા, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ અને કોમર્શિયલ પેપરની રેટિંગ અને આઉટલુકને પુનઃપુષ્ટી આપી છે અને રેટિંગ વોચ ડેવલપિંગ ઈમ્પ્લીકેશનમાંથી દૂર કરવામાં આવી છે.
|