22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
¥ÉÒ+àà»É< ʴɺÉàùÉàHÉiÉHÉùÉà{ÉÉà ©ÉÅSÉ ¥ÉXù{ÉÒ NÉÊlÉÊ´ÉÊyÉ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ ©É¾n´É{ÉÒ X¾àùÉlÉÉà Ê´ÉÊ´ÉyÉ »Éàà´ÉÉ+Éà
»É©ÉÉSÉÉù »ÉÉù
lÉÉùÒLÉ: 03/04/2020 7:38:24 PM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É બીએસઈ સ્ટાર એમએફ પર માર્ચમાં રૂ.24,714 કરોડના 70.36 લાખ સોદાનો રેકોર્ડ થયો

+¾à´ÉɱÉ
મુંબઈ તા. 1 એપ્રિલ, 2020ઃ દેશના અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફ પર સતત ત્રીજા મહિને રેકોર્ડ ટર્નઓવર થયું છે. માર્ચ મહિનામાં આ પ્લેટફોર્મ પર રૂ.24,714 કરોડના 70.36 લાખ સોદા થયા હતા. રાષ્ટ્ર વ્યાપી મહામારી અને લોકડાઉન વચ્ચે આ સિદ્રિ પ્રાપ્ત થઈ છે. ફેબ્રુઆરીમાં 57.33 લાખ સોદા થયા હતા. નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન આ પ્લેટફોર્મ પર રૂ.4,23,864 કરોડના સોદા થયા હતા. માર્ચ, 2020માં ટર્નઓવર આગલા વર્ષના માર્ચની તુલનાએ 49 ટકા વધ્યું હતું. બીએસઈ સ્ટાર એમએફ પર અત્યાર સુધીમાં રૂ.1,120 કરોડની 38.96 લાખ એસઆઈપી નોંધાયેલા છે. માર્ચ, 2020માં નવા 2.84 લાખ એસઆઈપીની નોંધણી થઈ છે.


´ÉyÉÖ ©ÉÉʾlÉÒ(+ÅOÉàY)
»~ɺ÷lÉÉ :- NÉÖWùÉlÉÒ §ÉɺÉÉ©ÉÉÅ Hù´ÉÉ©ÉÉÅ +É´Éà±ÉÉà +É +{ÉÖ´ÉÉq ©ÉÉmÉ NÉÖWùÉlÉÒ »É©ÉÉW{Éà +{ÉÖHÚ³lÉÉ ~ÉÖùÒ ~ÉÉe´ÉÉ{ÉÉ Atà¶ÉoÉÒ W Hù´ÉÉ©ÉÉÅ +É´«ÉÉà Uà. +©Éà ©ÉÚ³ +ÅOÉàY ©ÉÉʾlÉÒ{ÉÉ +ÉyÉÉùà «ÉÉàN«É +{ÉÖ´ÉÉq Hù´ÉÉ ©ÉÉ÷à »ÉŧÉÊ´ÉlÉ ¸Éàºc ¡É«ÉÉ»ÉÉà H«ÉÉÇ Uà, lÉà©É UlÉÉÅ HqÉSÉ +É +{ÉÖ´ÉÉq©ÉÉÅ G«ÉÉÅH lɣɴÉlÉ ù¾Ò ¶ÉHà Uà. +É ©ÉÉʾlÉÒ{ÉÖÅ ©ÉÚ³ ±ÉLÉÉiÉ-»ÉÉʾl«É +ÅOÉàY ´Éà¥É»ÉÉ>÷ www.bseindia.com ~Éù A~ɱɥyÉ Uà. +É NÉÖWùÉlÉÒ »ÉÉ>÷ +àH ´ÉyÉÉùÉ{ÉÒ »ÉÖÊ´ÉyÉÉ{ÉÉ §ÉÉNÉ°~É Uà, WàoÉÒ lÉà{ÉÉà A~É«ÉÉàNÉ Hù{ÉÉùà A~ÉùÉàGlÉ LÉÖ±ÉÉ»ÉÉ{Éà y«ÉÉ{É©ÉÉÅ ùÉLÉÒ lÉà©ÉW qùàH XàLÉ©ÉÉà +{Éà W´ÉÉ¥ÉqÉùÒ+Éà »´ÉÒHÉùÒ{Éà SÉɱɴÉÉ{ÉÖÅ ù¾à¶Éà.