+¾à´ÉÉ±É |
|
ટ્રેડિંગ મેમ્બરોને જણાવવામાં આવે છે કે રિલાયન્સ કંઝ્યુમર પ્રોડક્ટ્સ લિ. (એક્વાયરર) અને તેમના સહયોગી વતીથી લોટસ ચોકોલેટ કંપની લિ. (ટાર્ગેટ કંપની)ના શેરધારકો પાસેથી રૂ.10ની મૂળ કિંમતના 33,38,673 સુધીના ઈક્વિટી શેર્સને શેરદીઠ રૂ.115.50ની ઈશ્યુ પ્રાઈસે હસ્તગત કરવાની ઓપન ઓફર કરી છે. આ ઓપન ઓફર 16 માર્ચ, 2023ના રોજ ખૂલી 31 માર્ચ, 2023ના રોજ બંધ થશે.
સંદર્ભ નોટિસ ક્રમાંકઃ 20230314-25 |