+¾à´ÉÉ±É |
|
યુફ્લેક્સ લિ.એ જણાવ્યું છે કે કંપનીના ઈન્ડિપેન્ડેન્ટ ડિરેક્ટરના પદે શ્રી સુજીત કુમાર વર્મા અને શ્રી ઘ્યનેન્દ્ર નાથ બાજપાયની નિમણૂક કરવા અંગેના ઠરાવ પર શેરધારકોની મંજૂરી મેળવવા પોસ્ટલ બેલોટ યોજવામાં આવ્યો છે.
ભરેલાં બેલોટ ફોર્મ પહોંચાડવાની અંતિમ તારીખ 17 એપ્રિલ, 2023 છે, જેનું પરિણામ 18 એપ્રિલ, 2023ના રોજ જાહેર કરવામાં આવશે. |