+¾à´ÉÉ±É |
|
ટીજીવી સાર્ક લિ.ને 31 ડિસેમ્બર, 2023ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.15.21 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.87.63 કરોડનો થયો હતો. કંપનીની કુલ આવક રૂ.406.17 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.592.87 કરોડ થઈ હતી. |