+¾à´ÉÉ±É |
|
કેપ્ટન પાઈપ્સ લિ.એ કંપનીના ઈક્વિટી શેર્સ બીએસઈ અને એનએસઈના મેઈન બોર્ડ પર ખસેડવાના ઠરાવ પર શેરધારકોની મંજૂરી મેળવવા પોસ્ટલ બેલોટ યોજવામાં આવ્યો છે.
ભરેલાં બેલોટ ફોર્મ પહોંચાડવાની અંતિમ તારીખ 19 એપ્રિલ, 2023 છે, જેનું પરિણામ 21 એપ્રિલ, 2023ના રોજ જાહેર કરવામાં આવશે. |