+¾à´ÉÉ±É |
|
રાઈટ્સ લિ.એ અખબારી યાદી દ્વારા જણાવ્યું છે કે કંપનીએ ટ્રાન્સપોર્ટ/લોજિસ્ટીક્સ, એનર્જી, વોટર એન્ડ સેનિટેશન, કોમ્યુનિકેશન, સોશિયલ અને કોમર્શિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં કન્સલ્ટન્સી વર્ક માટે પરસ્પર સહયોગ માટે પાવર ફાઈનાન્સ કોર્પોરેશન સાથે સમજૂતી કરાર (એમઓયૂ) સાઈન કર્યો છે. |