+¾à´ÉÉ±É |
|
``વોડાફોન આઈડિયા ટુ બી એક્વાયર્ડ બાય અ યુએસ ટેલિકોમ જાયન્ટ સૂન? વેરિઝોન, અમેજોન, અથવા સ્માર્ટલિન્ક, ઈન ધ રેસ''ના શીર્ષક હેઠળ પ્રકાશિત થયેલા સમાચાર અંગે સ્પષ્ટતા આપતાં વોડાફોન આઈડિયા લિ.એ જણાવ્યું છે કે આ સમાચાર ખોટા છે. કંપનીની આ નામના કોઈપમ પક્ષકારો સાથે આવી કોઈ ચર્ચામાં નથી.
|