+¾à´ÉÉ±É |
|
એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લિ.એ જણાવ્યું છે કે કંપનીને 200 એમજી માત્રાની આલ્બેન્ડાઝોલ ટેબ્લેટ્સ યુએસપી માટે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસ એફડીએ) અંતિમ મંજૂરી મળી છે. આલ્બેન્ડાઝોલ ટેબ્લેટ્સ એ ઈમ્પેક્સ લેબોરેટરિઝ ઈન્ક.ની 200 એમજી માત્રાની એલઆલ્બેન્ઝાની રોગનિવારક સમકક્ષ છે.
|