+¾à´ÉÉ±É |
|
ડિક્સન ટેકનોલોજી ઈન્ડિયા લિ.એ જણાવ્યું હતું કે કંપનીની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી પેડજેટ ઈલેક્ટ્રોનિક્સ પ્રા.લિ.એ આસુસ ઈન્ડિયા પ્રા.લિ. સાથે સમજૂતી કરાર કર્યા છે જે હેઠળ નોટબુક્સ જેવા ઈન્ફોર્મેશન ટેકનોલોજી પ્રોડક્ટોનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે.
|