+¾à´ÉÉ±É |
|
વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજીસ લિ.એ જણાવ્યું છે કે કંપનીની મુખ્ય બ્રાન્ડ ક્વિકશેફે તેના તમામ આઉટલેટ્સના મેનૂમાં પાંચ નવી સ્વાદિષ્ઠ આઈટમો લોન્ચ કરી છે. નવી આઈટમમાં બર્ગર ફ્લેવરની શ્રીણીમાં ટેક્સ મેક્સ સાલસા, શેઝવાન, તંદૂરી, ગાર્લિક મેયો અને ચિપોટલનો સમાવેશ થાય છે. આ તમામ ફ્લેવર્સ માત્ર રૂ.45ની કિંમતે ઉપલબ્ધ છે.
|