+¾à´ÉÉ±É |
|
કોરોમંડલ ઈન્ટરનેશનલ લિ.એ જણાવ્યું છે કે 17 સપ્ટેમ્બર, 2023ના રોજ કંપનીની સબસિડિયરી ડેર વેન્ચર્સ લિ.એ ફિલ્ક ફાર્મ પ્રા. લિ.ના રૂ.10ની કિંમતના 10 ઈક્વિટી શેર્સ અને રૂ.10ની કિંમતના 2,193 સીડ સિરિઝ કમ્પ્લસરિલી કન્વર્ટિબલ પ્રેફરેન્સ શેર્સના સબ્ક્રિપ્શન માટે નિશ્ચિત કરાર કર્યા છે.
|