+¾à´ÉÉ±É |
|
ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગ કંપની લિ.એ જણાવ્યું છે કે કંપનીએ તેના 2005માં બનેલ 158,344 ડીડબ્લ્યુટીની ક્ષમતા ધરવતા સુએઝમેક્સ ક્રૂડ ટેન્કર જગ લલિતને તૃતીય પક્ષને વેચવા માટે 13 સપ્ટેમ્બર, 2024ના રોજ કરાર કર્યો છે. આ જહાજ નવા ખરીદનારને નાણાકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ડિલિવર કરવામાં આવશે.
|