+¾à´ÉÉ±É |
|
ટ્રેડિંગ મેમ્બર્સને જણાવવામાં આવે છે કે જે.જે. ભાભેરા શેર બ્રોકર્સ પ્રા. લિ. (ક્લિયરિંગ નં. 303)એ એક્સચેન્જને જાણ કરી છે કે તેઓ સ્વૈચ્છિકપણે કામકાજ બંધ કરવા માગે છે. એ મુજબ તેઓ બજારના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં 16 માર્ચ, 2023થી બજારમાં કામકાજ નહિ કરે.
સંદર્ભ નોટિસ ક્રમાંકઃ 20230315-7 |