+¾à´ÉÉ±É |
|
વીએ ટેક વેબેગ લિ.એ જણાવ્યું છે કે કોઈમ્બતૂર સ્થાનિકોને શુદ્ધ પીવાનું પાણી પ્રદાન કરવા માટે તામિલનાડુના યુવા કલ્યાણ અને રમતગમત વિકાસના માનનીય મંત્રી થિરૂ ઉદયનિધિત સ્ટાલિને મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન, શહેરી અને પાણી સપ્લાયના માનનીય મંત્રી થિરુ કે એન નેહરું સાથે કોઈમ્બતુરમાં 178.3 એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે.
|