+¾à´ÉÉ±É |
|
એક્સિલરેટબીએસ ઈન્ડિયા લિ.ની 13 સપ્ટેમ્બર, 2024ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં રૂ.10ની કિંમતના પ્રત્યેક પાંચ ઈક્વિટી શેર્સ સામે રૂ.10ની કિંમતના ત્રણ ઈક્વિટી શેર્સ (3:5)ના પ્રમાણમાં રૂ.10ની કિંમતના 12,89,280 ફુલ્લી પેઈડ-અપ બોનસ ઈક્વિટી શેર્સની ફાળવણી કરવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે.
|