+¾à´ÉÉ±É |
|
ડીસીડબ્લ્યૂ લિ.ની 23 જૂન, 2022ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં વાઈસ પ્રેસિડેન્ટ અને ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર (સીએફઓ) શ્રી વિમલ જૈનના રાજીનામાને ઓન રેકોર્ડ લેવા અને 1 જુલાઈ, 2022થી કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી પ્રદિપ્તો મુખર્જીને ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
|