22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
બીએસઈ વિષેરોકાણકારોનો મંચ બજારની ગતિવિધિ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ કંપની વિશેષ મહત્ત્વની જાહેરાત
»É©ÉÉSÉÉù »ÉÉù
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિ.
Ê»ÉG«ÉÖÊù÷Ò : 542830 lÉÉùÒLÉ: 10/07/2024 7:09:38 PM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) - ડીએમઆરસી અને સીઆરઆઈએસ સાથે જોડાણ કર્યુ

+¾à´ÉɱÉ
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિ. (આઈઆરસીટીસી) એ જણાવ્યું હતું કે આઈઆરસીટીસી, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી) અને સેન્ટર ફોર રેલવે ઈન્ફોર્મેશન સિસ્ટમ્સ (સીઆરઆઈએસ) એ જોડાણ કર્યુ છે. આ જોડાણ હેઠળ દિલ્હી એનસીઆર વિસ્તારમાં મેઈન લાઈન રેલવે અને મેટ્રો પેસેન્જરોના સરળ પ્રવાસ માટે વન ઈન્ડિયા - વન ટિકિટ પહેલને પ્રમોટ કરવામાં આવશે.

દિલ્હી મેટ્રો રેલ ક્યૂઆર કોડ આધારિત ટિકિટનું બીટા વર્ઝન 10 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. દિલ્હી મેટ્રો રેલ ક્યૂઆર કોડ આધારિત ટિકિટ હવે આઈઆરસીટીસીની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન પર બુક કરી શકાય છે તેમ જ ટૂંક સમયમાં ફુલ વર્ઝન લોન્ચ થવાની અપેક્ષા છે.


¶Éàù §ÉÉ´É lÉÉ±É ´ÉyÉÖ ©ÉÉʾlÉÒ(+ÅOÉàY)
સ્પષ્ટતાઃ ગુજરાતી ભાષામાં કરવામાં આવેલો આ અનુવાદ માત્ર ગુજરાતી સમાજને અનુકૂળતા પૂરી પાડવાના ઉદ્દેશથી જ કરવામાં આવ્યો છે. અમે મૂળ અગ્રેજી માહિતીના આધારે યોગ્ય અનુવાદ કરવા માટે સંભવિત શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, તેમ છતાં કદાચ આ અનુવાદમાં ક્યાંક તફાવત રહી શકે છે. આ માહિતીનું મૂળ લખાણ-સાહિત્ય અંગ્રેજી વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ છે. આ ગુજરાતી સાઈટ એક વધારાની સુવિધાના ભાગરૂપ છે, જેથી તેનો ઉપયોગ કરનારે ઉપરોક્ત ખુલાસાને ધ્યાનમાં રાખીને તેમ જ દરેક જોખમો અને જવાબદારીઓ સ્વીકારીને ચાલવાનું રહેશે.