+¾à´ÉÉ±É |
|
સુદર્શન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ લિ.ની 30 સપ્ટેમ્બર, 2024ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં કંપનીના રૂ.10ની કિંમતના એક ઈક્વિટી શેર્સને શેરદીઠ રૂ.1ની કિંમતના 10 ઈક્વિટી શેર્સમાં વિભાજન કરવા, કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનના કેપિટલ ક્લોઝમાં ફેરપાર કરવા અને પોસ્ટલ બેલોટ દ્વારા ઉક્ત પ્રસ્તાવો પર શેરધારકોની મંજૂરી મેળવવાના પ્રસ્તાવો મંજૂર કરવામાં આવ્યા છે.
|