+¾à´ÉÉ±É |
|
યુએસજી ટેક સોલ્યુશન્સ લિ.ની બોર્ડ મીટિંગ 25 માર્ચ, 2023ના રોજ યોજાશે, જેમાં કંપની સેક્રેટરી અને કોમ્પ્લાયન્સ ઓફિસરના પદે અદિતી જિંદાલની નિમણૂક કરવા, સ્ટેચ્યુટરી ઓડિટરના પદે પી ડી યી એન્ડ કો. (કંપની સેક્રેટરી)ની નિમણૂક કરવા, ઈન્ટરનલ ઓડિટરના પદે આર.કે.શાહ એન્ડ કો. (ચાર્ટર્ડ એકાઉન્ટ્સ)ની નિમણૂક કરવા અને અન્ય પ્રસ્તાવો પર વિચારણા કરાશે.
|