+¾à´ÉÉ±É |
|
કૃષ્ણ ડાયગ્નોસ્ટિક્સ લિ.એ જણાવ્યું છે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન મુંબઈ, મહારાષ્ટ્રે કંપનીને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) ધોરણે મુંબઈ, મહારાષ્ટ્રમાં બીએમસી ડિસપેન્સરીઝ અને હોસ્પિટલ્સ માટે ''હિન્દુહૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે ચિકિત્સા'' હેઠળ લેબ તપાસ સુવિધાની સેવા પ્રદાન કરવા માટે ટેન્ટર આપ્યું છે.
|