+¾à´ÉÉ±É |
|
રામચંદ્ર લિઝિંગ એન્ડ ફાઈનાન્સ લિ.ની બોર્ડ મીટિંગ 29 નવેમ્બર, 2024 ના રોજ મળી હતી જેમાં કંપનીની અધિકૃત શેર મૂડીમાં વધારો કરવાના અને પરિણામે કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં ફેરફાર કરવાના તેમ જ પ્રેફરેન્શિયલ ધોરણે નોન-પ્રમોટર્સને રૂ.1 ની મૂળ કિંમતના 3 કરોડ ઈક્વિટી શેર્સ ઈશ્યુ કરવાના નિર્ણય લેવામાં આવ્યા હતા.
|