22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
બીએસઈ વિષેરોકાણકારોનો મંચ બજારની ગતિવિધિ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ કંપની વિશેષ મહત્ત્વની જાહેરાત
»É©ÉÉSÉÉù »ÉÉù
lÉÉùÒLÉ: 21/02/2023 7:45:55 PM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É બીએસઈ એસએમઈ પર 417મી કંપની ઈનડોંગ ટી લિસ્ટ થઈ

+¾à´ÉɱÉ
મુંબઈ તા. 21 ફેબ્રુઆરી, 2023
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 417મી કંપની ઈનડોંગ ટી કંપની લિમિટેડ લિસ્ટ થઈ છે. તેનો પબ્લિક ઈશ્યુ 13 ફેબ્રુઆરી, 2023ના રોજ સંપન્ન થયો હતો. કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના 50.04 લાખ ઈક્વિટી શેર્સ, શેરદીઠ રૂ.26ની કિંમતે ઓફર કર્યા હતા. કોલકાતામાં રજિસ્ટર થયેલી આ કંપની સીટીસી ચા, ચા અને ચાના વાવેતર તેમ જ તેના પ્રોસેસિંગનું કામકાજ કરે છે.


સ્પષ્ટતાઃ ગુજરાતી ભાષામાં કરવામાં આવેલો આ અનુવાદ માત્ર ગુજરાતી સમાજને અનુકૂળતા પૂરી પાડવાના ઉદ્દેશથી જ કરવામાં આવ્યો છે. અમે મૂળ અગ્રેજી માહિતીના આધારે યોગ્ય અનુવાદ કરવા માટે સંભવિત શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, તેમ છતાં કદાચ આ અનુવાદમાં ક્યાંક તફાવત રહી શકે છે. આ માહિતીનું મૂળ લખાણ-સાહિત્ય અંગ્રેજી વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ છે. આ ગુજરાતી સાઈટ એક વધારાની સુવિધાના ભાગરૂપ છે, જેથી તેનો ઉપયોગ કરનારે ઉપરોક્ત ખુલાસાને ધ્યાનમાં રાખીને તેમ જ દરેક જોખમો અને જવાબદારીઓ સ્વીકારીને ચાલવાનું રહેશે.