22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
બીએસઈ વિષેરોકાણકારોનો મંચ બજારની ગતિવિધિ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ કંપની વિશેષ મહત્ત્વની જાહેરાત
»É©ÉÉSÉÉù »ÉÉù
lÉÉùÒLÉ: 28/11/2024 6:10:41 PM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É ક્યુપિડ ટ્રેડ્સ એન્ડ ફાઈનાન્સના ઈક્વિટી શેરોનું ટ્રેડિંગ 3 ડિસેમ્બરથી શરૂ

+¾à´ÉɱÉ
ક્યુપિડ ટ્રેડ્સ એન્ડ ફાઈનાન્સ લિ. (સ્ક્રિપ કોડ 512361) કે જે હવે ક્યુપિડ બ્રુવરીઝ એન્ડ ડિસ્ટિલરીઝ લિ. તરીકે ઓળખાય છે, તેના ઈક્વિટી શેરો પરનું સસ્પેન્શન હટાવવામાં આવતાં તેના શેરોનું ટ્રેડિંગ 3 ડિસેમ્બર, 2024થી પુનઃ શરૂ થશે.

નોટિક ક્રમાંક 20241128-1


´ÉyÉÖ ©ÉÉʾlÉÒ(+ÅOÉàY)
સ્પષ્ટતાઃ ગુજરાતી ભાષામાં કરવામાં આવેલો આ અનુવાદ માત્ર ગુજરાતી સમાજને અનુકૂળતા પૂરી પાડવાના ઉદ્દેશથી જ કરવામાં આવ્યો છે. અમે મૂળ અગ્રેજી માહિતીના આધારે યોગ્ય અનુવાદ કરવા માટે સંભવિત શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, તેમ છતાં કદાચ આ અનુવાદમાં ક્યાંક તફાવત રહી શકે છે. આ માહિતીનું મૂળ લખાણ-સાહિત્ય અંગ્રેજી વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ છે. આ ગુજરાતી સાઈટ એક વધારાની સુવિધાના ભાગરૂપ છે, જેથી તેનો ઉપયોગ કરનારે ઉપરોક્ત ખુલાસાને ધ્યાનમાં રાખીને તેમ જ દરેક જોખમો અને જવાબદારીઓ સ્વીકારીને ચાલવાનું રહેશે.